ખાંભા ના રાણીંગપરા ગામે તીડ નો આતંક

 

ખાંભા ના રાણીંગપરા ગામે તીડ નો આતંક
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં કમોસમી વરસાદ થી ખેડૂતો ના ખેતરમાં લાખો રૂપિયાનુ નુકશાન થયું છે

ત્યારે તેમા પણ ઓછું હોય તેમ લાખોનીસંખ્યામા તીડ આવતા ખેડૂતો માટે નવું સંકટ આવ્યું,
ખેડૂતો પોતાના પાકને બચાવવા આવ્યા મેદાનમાં થાળીઓ લઈને ખેતર તરફ દોડ્યા


આ તીડ ખેડૂતો ના પાકને મોટા પ્રમાણમાં નુકસાન કરે છે
ખાંભા તાલુકા સતત ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસે છે અને વધારામાં તીડ આવતા ખેડૂતો બન્યા ચિન્તાતુર

Translate »
%d bloggers like this: