*ખાંભા તાલુકાનાં ડેડાણ ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ સહિત કુલ રૂ.૫૨,૧૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી ટીમ*         

*ખાંભા તાલુકાનાં ડેડાણ ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ સહિત કુલ રૂ.૫૨,૧૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી ટીમ*

💫 *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ જીલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે *ઇન્‍ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી.એમ.એસ.રાણા સાહેબ* નાં માર્ગદર્શન હેઠળ *અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. શ્રી. આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ* દ્વારા ખાંભા તાલુકાનાં ડેડાણ ગામની સીમમાં રાયડી જવાનાં રસ્‍તે આવેલ ફારૂકભાઇ હબીબભાઇ કછરાની વાડી પાસે જાહેરમાં અમુક ઇસમો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા જુગાર રમતાં છ ઇસમો પકડાઇ જતાં આરોપીઓ સામે જુગારધારા તળે ધોરણસર કાર્યવાહી કરી પકડાયેલ જુગારીઓને ખાંભા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

💫 *જુગાર રમતાં રેઇડ દરમ્‍યાન પકડાયેલ ઇસમોઃ-*
1⃣ ફારૂકભાઇ હબીબભાઇ કછરા, ઉ.વ.૩૫, રહે.ડેડાણ, પટેલપરા તા.ખાંભા જી.અમરેલી.
2⃣ ઇકબાલભાઇ કાસમભાઇ અગવાન, ઉ.વ.૩૬, રહે.ડેડાણ, પટેલપરા તા.ખાંભા જી.અમરેલી.
3⃣ ઇકબાલભાઇ બાબભાઇ ભોકીયા, ઉ.વ.૩૮, રહે.ડેડાણ, પટેલપરા તા.ખાંભા જી.અમરેલી.
4⃣ રહીમભાઇ મુસાભાઇ ચોટલીયા, ઉ.વ.૩૭, રહે.ડેડાણ, પટેલપરા તા.ખાંભા જી.અમરેલી.
5⃣ જુસબભાઇ ઉમરભાઇ અગવાન, ઉ.વ.૪૫, રહે.ડેડાણ, પટેલપરા તા.ખાંભા જી.અમરેલી.
6⃣ હનીફભાઇ હાજીભાઇ કછરા, ઉ.વ.૩૬, રહે.ડેડાણ, પટેલપરા તા.ખાંભા જી.અમરેલી.

💫 *પકડાયેલ મુદામાલઃ-*
રોકડા રૂ.૨૦,૬૨૦/- તથા મોબાઇલ નંગ ૫, કિ.રૂ.૧૧,૫૦૦/- તથા મોટર સાઇકલ નંગ-૧, કિં.રૂ.૨૦,૦૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨, કિં.રૂ.૦૦/- મળી *કુલ કિં.રૂ.૫૨,૧૨૦/-* નો મુદ્દામાલ.

💫 આ કામગીરી *પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલી* નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ *એલ.સી.બી. અમરેલીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી.પી.એન.મોરી અને એલ.સી.બી. ટીમ* દ્વારા કરવામાં આવેલ છે.

Translate »
%d bloggers like this: