ખાંભા તાલુકાના જુના માલકનેશ ગામે કોરોન્ટાઈન ધરોની મુલાકાત લેતા આગેવાનો

 

વિશ્વ માં કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે આજ રોજ તા ૧૬/૦૫/૨૦૨૦ના રોજ જુના માલકનેશ ગામે બહાર ના જીલ્લામાં થી આવેલા કુલ ૪૩ લોકો ને હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા હતા.

આ તમામ લોકો ની રૂબરૂ મુલાકાત લઈ જરૂરિયાતમંદ લોકોને સંરપચશ્રી ચોથાભાઈ જાદવ દ્વારા વિના મુલ્યે કિટ વિતરણ કરવામાં આવ્યું

કામગીરીમાં સરપંચ શ્રી ચોથાભાઈ જાદવ,યુવા ઉપ સરપંચ શ્રી હસમુખભાઈ. શિયાળ, કોરોના યોધ્ધા સુભાષભાઈ દયાળા,કનુભાઈ તંતી,અમરુભાઈ વરૂ, ભીમભાઈ ગોડલીયા,

ગૌતમભાઈ કોટીલા,મથુરભાઈ પરમાર,કાળુભાઈ ભાલાળા,જેતુભાઈ વરૂ,ભરત.મકવાણા, શૈલેષ.જાની ,આશાવકૅર શોભાબેન શિયાળ , હોમગાર્ડ જવાનો વગેરે આગેવાનો દ્રારા પુછપરછ તેમજ જરૂરી સુચના આપવામા આવી તેમજ કવોરન્ટાઈન નો ભંગ ના કરે તેની કડક શબ્દોમાં સુચના આપવામાં આવી હતી

Translate »
%d bloggers like this: