આજે યુવા પત્રકાર મહેશ એમ બારૈયા નો જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ મારા તરફથી અને લાઈવ ક્રાઈમ ન્યૂઝ તરફથી

આજ રોજ યુવા પત્રકાર મહેશ એમ. બારૈયા નો જન્મ દિવસ છે જેવો કલ હમારા યુવા સંગઠન ના અને વિપીપી ના સોશિયલ મીડિયા કન્વીનર છે તેઓ 23 વર્ષ પુરા કરી 24 મા વર્ષે મા પ્રવેશ કરી રહ્યા છે

ત્યારે તેઓના સામાજીક કાર્ય થી અને સતત લોક જાગૃતિ ના કાર્યો થી તેમની અલગ ઓળખ ઉભી થય છે

.તેમના મિલનસાર સ્વભાવ દરેક સમાજ ને સાથે રાખી ને કામ કરવા તેમની કાર્ય પદ્ધતિ છે.તેઓ નીઙર પત્રકાર અને સામાજીક યુવા આગેવાન છે તેવો કલ હમારા યુવા સંગઠન ના અને વિપીપી ના સોશિયલ મીડિયા કન્વીનર તેમજ અનેક સામાજીક સંગઠનો સાથે જોડાયેલા છે તેઓ સાદાઈ થી તેમના પરિવાર સાથે જન્મ દિવસ ઉજવશે તેઓને જન્મ દિવસે 9173306171 પર શુભેચ્છા ની વર્ષા થઇ રહી છે

Translate »
%d bloggers like this: