ખાંભા તાલુકાના જુના માલકનેશ ગામમાં ૪૩લોકોને હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા

વિશ્વ માં કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે આજ રોજ તા ૧૪/૦૫/૨૦૨૦ના રોજ જુના માલકનેશ ગામે બહાર ના જીલ્લામાં થી આવેલા કુલ ૪૩ લોકો ને હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા હતા.

આ કામગીરીમાં F.H.W.સંગીતાબેન વિઝુડા,આશાવકૅર શોભાબેન શિયાળ ,સરપંચ શ્રી ચોથાભાઈ જાદવ તેમજ યુવા ઉપ સરપંચ શ્રી હસમુખભાઈ. શિયાળ દ્રારા પુછપરછ તેમજ જરૂરી સુચના આપવામા આવી તેમજ કવોરન્ટાઈન નો ભંગ ના કરે તેની કડક શબ્દોમાં સુચના આપવામાં આવી હતી

Translate »
%d bloggers like this: