ખાંભા તાલુકાના ચાલતા મહિલા સાંમખ્ય યોજના અંતર્ગત અમરેલી જિલ્લાના સંકલન અધિકારી ઈલાબેન ગોસાઈના માગૅદશૅન હેઠળ શિક્ષણ ના વકૅશોપનુ આયોજન કરવામાં આવ્યું હતું

બહેનો શિક્ષણ મેળવી શકે તેવા હેતુથી ઈંગોરાળા ગામે મહિલા જાગૃતિ સેન્ટર શરૂ કરવામાં આવ્યું નિરક્ષરતા ને દુર કરી બહેનોને સાક્ષર બનાવવાનો એક સફળ પ્રયાસ કરી રહયા તે આ કાયૅક્રમ નુ એક જમા પાસું છે ને તેમજ તાલુકા મથકમા બહેનોને મદદ મળી રહે તેવાં હેતુથી મહિલા જાગૃતિ સેન્ટરના સંચાલીક કાજલબેન બારૈયા,અને રંજનબેન ની નિમણૂક કરવામાં આવ્યા હતા, આ કાયૅક્રમમા તાલુકાના આઈસીડીએસ વિભાગમાથી દક્ષા બેન,ખેતીવાડી વિભાગમાંથી હાર્દિકભાઈ એસ.વી.ઈ.પી.પ્રોજેક્ટમાંથી હસમુખભાઈ શિયાળ વગેરે કમૅચારીઓ હાજર રહયા હતા તેમજ ઈલાબેન,પ્રિયદશૅનીબેન પરમાર, સોનલબેન દાફડા,હર્ષાબેન,રેણુકાબેન,કાજલબેન બારૈયા ,રંજનબેન વગેરે બહેનોએ જહેમત ઉઠાવી હતી.

Translate »
%d bloggers like this: