ખાંભા તાલુકાના નિંગાળા ૨ ગામે પશુ સારવાર કેમ્પ યોજાયો

  • ખાંભા તાલુકાના નિંગાળા ૨ ગામે
    સેવાસેતુ કાયૅક્રમ દરમ્યાન પશુપાલન વિભાગ દ્વારા પશુ ખાંભા તાલુકાના નિંગાળા ૨ ગામે
    સેવાસેતુ કાયૅક્રમ દરમ્યાન પશુપાલન વિભાગ દ્વારા પશુ સારવાર કેમ્પનુ નિશુલ્ક આયોજન ખાંભા પશુ આરોગ્ય કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું હતું વેટરનરી ઓફિસર શ્રી અરૂણભાઈ ભરવાડ સાહેબના નેતૃત્વ અને તેમની ટીમ દ્વારા બહોળો પ્રચાર થી ગામલોકો
    બહોળી સંખ્યામાં લાભ લીધો હતો સેવાસેતુ નો કાયૅક્રમ પશુપાલન વિભાગ માટે સફળ રહ્યો હતો આ કાયૅક્રમ માં ડો.વધાસીયા,રૂષીભાઈ ગેડીયા,લાલજીભાઈ વરુ,ધનશ્યામભાઈ વાઘ,હસમુખભાઈ શિયાળ રાજુભાઈ વગેરે ટીમ દ્વારા પશુ સારવાર ની સેવાઓ પ્રશંસનીય પુરી પાડી હતી.

 

 

 

 

Translate »
%d bloggers like this: