ખાંભા તાલુકાના ડેડાણ ગામે લાઈમ ક્રાઇમ ન્યુઝના અહેવાલના પગલે ગરીબ જરૂરિયાત મંદ પરિવાર ને અનાજ કીટ વિતરણ કરવામાં આવેલ


ખાંભા મામલતદાર કચેરી ના ઇનચિડેન્ટ કમાન્ડર મેજિસ્ટ્રેટ શ્રી સોરઠીયા તથા ખાંભા તાલુકા. પી.એસ. આઈ.શ્રી.દીપસિંહ.તુવર. ને.તાલુકાના રાઉન્ડ મુલાકાત દરમિયાન ખાંભા ના ડેડાણ ગામે ના ઝાંપે ઉપર આભ અને નીચે ધરતી ઉપર વણજારા નું જીવન વિતાવતા સરાણીયા પરિવારના 7 કુટુંબ ના 35 વયેક્તિઓ નિસહાય નજરે પડતા તેઓ ની હાલના દિવસોમાં કોરોના વાઇરસ ના કારણે લોકડાઉન ના કારણે આવક વગરના નિસહાય હોવાનું જોવા મળતા

ઉપરોક્ત બન્ને અધિકારીઓએ ખાંભા ના ભીખુભાઇ બાટા વાળા ને ઉપરોક્ત સરાણીયા પરિવારો ને જરૂરિયાત મુજબ અનાજ ની કીટ.રિપોર્ટર સુરેશ.મકવાણા. રહીમ અગવાન.સાથે ડેડાણ ગામે જઈડેડાણ રાજવી પરિવાર ના મહેશભાઈ કોટીલા.તથા

ભાજપ.અગ્રણી બાબુભાઇ મકવાણા તથા પત્રકારો ની ટીમ સાથે ડેડાણ ગામના ઝાંપે સ્ટેટ હાઈવે નજીક ખેતરોમાં વસતા સરાણીયા પરિવારને મહેશભાઈ કોટિલા બાબુભાઇ મકવાણા વિજય ચૌહાણ, મોહસીન પઠાણ. હસમુખ.શિયાળ,ડેડાણ ના મહંત દેવેન્દ્રદાશ બાપુ વરદ હસ્તે સરાણીયા પરિવાર તથા ડેડાણ ગામના અન્ય પરિવારો ને . શ્રી ચામુંડા સનાતન આશ્રમ વાંકીયા તથા ભારતીય મહારાજ ભારતી આશ્રમ જુનાગઢ મહંત 1008.શ્રી શ્રી હરિહરાનંદ બાપુ ના સહયોગ. થી કીટ નું વિતરણ કરવામાં આવેલ.

Translate »
%d bloggers like this: