કોરોના વાઇરસ સામે ખાંભા માં લોક ડાઉન સમયે સ્વયંભૂ જનતાકર્ફ્યુ ની અમલવારી

કોરોના વાઇરસ સામે ખાંભા માં લોક ડાઉન સમયે સ્વયંભૂ જનતાકર્ફ્યુ ની અમલવારી,

નાગરીકોને કોઇપણ જાતની હાલાકી ન પડે તે માટે ખાંભા પી,એસ,આઇ શ્રી તુવર તથા મામલતદાર ઓફીસ સ્ટાફ,સોરઠીયાભાઇ,સરપંચ અમરીશ જોષી તથા પોલીસ સ્ટાફ,હોમગાર્ડ જવાનો રાઉંડ ધ ક્લોક ભારે જહેમત ઉઠાવી રહ્યા છે

મામલતદાર તેમજ psi. સાહેબ દ્વારા વેપારીઓને સાવસેતી રાખવામાં આવે અને કોઈ પણ સામગ્રી નો ભાવ વધારો કે કાળીબજાર કરવામાં આવશે ફરિયાદ મળશે તો તેમની ઉપર કાયદેસર પગલાં લેવામાં આવશે સુચના આપવામાં આવેલ

Translate »
%d bloggers like this: