ખાંભા તાલુકાના મોટા બારમણ ખાતે અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા વુમન મિશન સ્ક્રીલ ડેવલપમેન્ટ વકૅશોપનુ આયોજન કરવામાં આવ્યું

ખાંભા તાલુકાના મોટા બારમણ ખાતે અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા વુમન મિશન સ્ક્રીલ ડેવલપમેન્ટ વકૅશોપનુ આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં ગ્નામિણ વિસ્તારની બહેનોને પ્રોસાહિત કરવા માટે અને પોતાના પરિવાર માટે મદદરૂપ થઇ શકે તેવા હેતુથી ચણતર, પ્લાસ્ટરની તાલીમ આપવામાં આવી હતી તેમજ કડિયાકામના ઓજારો ની કીટ વિતરણ કરવામાં આવી હતી આ ઉપરાંત બહેનોમાં પુરતી સમજ કેળવાય તે હેતુથી ટેકનીકલ એન્જીનીયર પ્રવિણભાઇ બાંભણીયા,ટેકનીકલ મેનેજર રાજેનભાઈ માડલીયા,માર્કેટિંગઓફિસર પ્રેમલભાઈ લીમકર દ્વારા. બહેનો ને પુરતી માહિતી અને અલ્ટ્રાટેક સિમેન્ટ વિશે માહિતી આપી હતી.એ ઉપરાંત તાલુકામાથી પધારેલ સી.સી.રીઝવાનાબેન સંઘાર,પ્રિયંકાબેન ત્રિવેદી, એસ.વી.ઈ.પી.પ્રોજેક્ટ ના.માસ્ટર સી.આર.પી.ઈપી.હસમુખભાઈ. શિયાળ, ગામના હોનહાર અને ઉત્સાહી સરપંચ શ્રી દેવશીભાઈ વાઢેર તેમજ ગામજનોએ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સમગ્ર કાયૅક્રમનુ આયોજન કાજલબેન બારૈયાએ કરેલ

Translate »
%d bloggers like this: