જાફરાબાદ તાલુકા ના નાગેશ્રી ગામે શ્રી તળપદા કોળી સમાજ (પહેલી પાટી) દ્રારા આયોજીત છઠ્ઠા સમુહ લગ્ન સમારોહ યોજાયો

 

આજ રોજ જાફરાબાદ તાલુકા ના નાગેશ્રી ગામે શ્રી તળપદા કોળી સમાજ (પહેલી પાટી) દ્રારા આયોજીત છઠ્ઠા સમુહ લગ્ન સમારોહ મા હાજરી આપતા અમરેલી જીલ્લા અખિલ ભારતીય કોળી સમાજ ના પ્રમુખશ્રી કરણભાઈ બારૈયા ના પુત્ર અને જાફરાબાદ શહેર ના બજરંગ દળ ના પ્રમુખ મનહરભાઈ બારૈયા,

અમરેલી જીલ્લા અખિલ ભારતિય કોળી સમાજ ના યુવા પ્રમુખ બાહોશ અને નીડર શ્રી રમેશભાઈ પરમાર,જીલ્લા ભાજપ ના મંત્રી શ્રી ચેતનભાઈ શિયાળ,સતિષભાઈ મકવાણા ખાંભા,રાજુભાઈ જાદવ ખાંભા ,જીવરાજભાઈ ચૌહાણ ખાંભા,

સરપંચશ્રી વશરામભાઈ બારૈયા,કડીયાળી સરપંચશ્રી નાગરભાઈ મકવાણા,તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભીમભાઈ કવાડ,જાફરાબાદ તાલુકા યુવા ભાજપ ના મહામંત્રી રમેશભાઈ બાંભણીયા તેમજ ગજબ ની વાત એ છે કે આ સમુહ લગ્ન મા ફોરેન થી પણ એક કપલ હાજર રહ્યુ હતુ અને કોળી સમાજ ના સમુહ લગ્ન ની મોજ માણી અને પ્રભુતામાં પગલાં માંડી રહેલા નવ દંપતીઓને આશીર્વાદ આપી વ્યસન અને કુરિવાજો મુક્ત અને શિક્ષિત અને સંગઠીત સમાજ બનવા હાકલ કરી હતી

Translate »
%d bloggers like this: