અમરેલી જીલ્લા ખાતે VISWAS project અતૅગત ITMS(integrated trafic management system)નો શુભારંભ

ગુજરાત સરકારના ગૃહ વિભાગ હસ્તક VISHWAS project તા.૧૧/૦૧/૨૦૨૦ના ભારત સરકારના માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અમીતભાઈ શાહના હસ્તે શુભારંભ કરવામાં આવેલ છે આ પ્રોજેક્ટ ની ITMS નો શુભારંભ અમરેલી શહેર ખાતે આજ રોજ તા.૧૫/૦૨/૨૦૨૦ થી અમલમાં આવેલ છે આ સિસ્ટમ હેઠળ અમરેલી શહેરમાં લગાડવામાં આવેલ કેમેરાઓ મારફતે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ટ્રાફિક નિયમ ભંગ કરવા બદલ ગુજરાત સરકારશ્રી બંદર વાહનવ્યવહાર વિભાગ ગુ.રા ગાંધીનગરના જાહેરનામા ક્રમાંક PT/2019/12/MVD/102014/165/KH તા.૧૨/૦૯/૨૦૧૯ મુજબ ની દંડની રકમનો ઈ-મેમો ઈશ્યુ કરવામાં આવશે

Translate »
%d bloggers like this: