ખાંભાના ડેડાણ ગામમાં ગામ સમસ્ત કોળી સમાજના 12 માં સમૂહલગ્ન યોજાયા

 

ખાંભાના ડેડાણ ગામમાં ગામ સમસ્ત 12 માં સમૂહલગ્નમાં અનેક આગેવાનોએ હાજરી આપી હતી સમાજને એક તાંતણે બાંધનાર સૌ આયોજકોને અભિનંદન પાઠવી પ્રભુતામાં પગલાં પાડનાર 19 નવદંપતીઓનું જીવન સમૃદ્ધ બને તેવી પ્રાર્થના કરી હતી.

કોળી સમાજના સંગઠનમાં ભૂમિકા ભજવી રહેલા સૌ કોઈને અભિનંદન પાઠવ્યા હતા.
જેમાં સાધુ સંતો, દેવેન્દ્ર દાસ બાપુ ડેડાણ, યોગેશ્વર દાસ બાપુ મઢી

,હ્યુદય સમ્રાટ દિવ્યેશભાઈ સોલંકી, પુર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, રાજુભાઈ સોલંકી ભાવનગર, બ્રીજરાજ સોલંકી,અમરેલી જીલ્લા અખિલ ભારતીય કોળી સમાજ ના પ્રમુખશ્રી કરણભાઈ બારૈયા,રાજુલા તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી જીલુભાઈ બારૈયા,જીલ્લા બેંક ના ડાયરેકટર યોગેશભાઈ બારૈયા,કોળી સેના પ્રમુખ મધુભાઈ સાંખટ, અમરેલી જીલ્લા અખિલ ભારતીય કોળી સમાજ યુવા પ્રમુખ રમેશભાઈ પરમાર, અમરસિંહ ભાઈ પરમાર પ્રમુખ માંધાતા ગ્રુપ ખાંભા, સુરેશભાઈ મકવાણા ઉપ પ્રમુખ માંધાતા ગ્રુપખાંભા, આંબલિયાળાસરપંચ ભાવેશભાઈ જાદવ, તાલડા સરપંચ રમેશ ભાઈ જાદવ,જામકા સરપંચ ભોળાભાઈ,ચેતન કુમાર જાફરાબાદ,ભુપતભાઈ ડાભી, અખિલ ભારતીય કોળી સમાજ ખાંભાતાલુકા પ્રમુખ ગોપાલભાઈ પરમાર, સામજી દાદા ચાસ થી, શંભુભાઈ મકવાણા ધારી,લાલજીભાઈ પાટડિયા કરમદડી, વલ્લભભાઈ જીંજવાડિયા,રણછોડ ભાઈ મકવાણા રાજુલા,વિક્રમભાઈ સાખટ, કાળુભાઇ બારૈયા,રમેશભાઈ જોળીયા, અરવિંદભાઈ ચાવડા એડવોકેટ ખાંભા,રાજુભાઈ હરિયાણી એડવોકેટ ખાંભા,શિવાભાઈ બારૈયા સરપંચ હનુમાન પુર,મનજીભાઈ સરપંચ કોદીયા,વાલજી ભાઈ સોલંકી માજી સરપંચ કોદીયા તેમજ આજુબાજુના ગામના સરપંચો અને વડીલો હાજર રહી નવ દમપતિયોને આશીર્વાદ આપી અને સમાજ શિક્ષિત બને અને સમાજમાં રહેલા કુરિવાજો દુરકરી સમાજ સંગઠીત બને તેવા આશીર્વાદ આપ્યા હતા.

Translate »
%d bloggers like this: