રાજુલા તાલુકાના વિસળીયા ગામે શહિદ વંદના અને શહિદ પરેશભાઈ નો સ્ટેસ્યુ અનાવરણનો કાયૅક્રમ યોજાયો

રાજુલા તાલુકાના વિસળીયા ગામે શહીદ વંદના અને વીર શહીદ પરેશભાઈ ના સ્ટેસ્યુ અનાવરણ નો કાર્યક્રમ તેમજ સાંજે ભવ્ય લોક ડાયરાનુ આયોજન કરવામાં આવ્યુ હતું

જેમા પ્રખ્યાત લોક સાહિત્યકાર રાજભા ગઢવી ,સંતવાણીના પ્રખ્યાત કલાકાર વિજયદાન ગઢવી વગેરે કલાકારોએ પોતાની આગવી શૈલીમાં ડાયરાની રમઝટ કરી હતી આ કાયૅક્રમમા

ભારતી આશ્રમના સંતશ્રી હરીહરાનંદબાપુ,માં અમર આશ્રમ ડેડાણના સંતશ્રી દેવેન્દ્ર દાસબાપુ વગેરે અનેક સાધુ સંતોએ પણ હાજરી આપી હતી

જેમા ભાવેશભાઇ સોલંકી તથા તા. પ્ર. જીલુભાઈ બારૈયા તથા રાજાભાઈ શિયાળ તાલુકા સદસ્ય,પી.એસ.આઈ.શર્મા સાહેબ ,ગામ યુવા અને નિડર અને ઉત્સાહી સરપંચ વિક્રમભાઈ શિયાળ તેમજ આજુ બાજુના અનેક આગેવાનો બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા

Translate »
%d bloggers like this: