ખાંભા ના રબારીકા રાઉન્ડના ડેડાણ રેવન્યુ વિસ્તારમાં મહાકાય અજગર દેખાતા વન વિભાગ ને જાણ કરતા રેસ્ક્યુ કરાયું

 

ખાંભા ના ડેડાણ રેવન્યુ વિસ્તારમાં રજાકભાઈ ભીખાભાઈ નાગરીયા ની વાડીમાં મહાકાય અજગર દેખાતાં તેમણે વન વિભાગના ટ્રેકકર ગાડૅ શાહીદ ખાંન પઠાણ ને જાણ કરતા વન વિભાગના નિમૅળભાઈ અને શાહીદ પઠાણે તાત્કાલિક ડેડાણ રેવન્યુ વિસ્તારમાં આવી મહાકાય અજગર નું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું

Translate »
%d bloggers like this: