અમર શહીદ સ્વ અમિતભાઈ જેઠવા ના જન્મદિવસ નિમિત્તે બાળકોને બિસ્કીટ કરતા આર.ટી.આઈ.એકટીવીસ્ટ ટીમ

આજ રોજ આર.ટી.આઈ.એકટીવીસ્ટ અને પર્યાવરણ માટે શહિદી વહોરનાર ખાંભાના પનોતા પુત્ર એવા અમર શહિદ સ્વ અમિતભાઈ જેઠવાના જન્મદિવસ નિમિત્તે તેમના ધમૅપત્ની એવા અલ્પાબેન જેઠવા દ્વારા ખાંભાની તમામ આંગણવાડી કેન્દ્રના બાળકોને બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યું હતુ

આ બિસ્કીટ વિતરણની વ્યવસ્થા ખાંભાના આર.ટી.આઈ એકટીવીસ્ટ મુન્નાભાઈ કામળીયા,અશોકભાઈ ઉનાગર,હસમુખભાઈ. શિયાળ દ્વારા તમામ આંગણવાડી કેન્દ્રને રૂબરૂ મુલાકાત લઈ અને વિતરણ કરવામાં આવ્યું હતું

Translate »
%d bloggers like this: