ખાંભા: નવી વસાહત પ્રાથમિક શાળા ખાતે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ થી શિક્ષણનો પ્રારંભ

ખાંભા: નવી વસાહત પ્રાથમિક શાળા ખાતે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ થી શિક્ષણનો પ્રારંભ.
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉચ્ચ -પ્રાથમિક શાળાના ધોરણ સાત અને આઠ ના વર્ગો માટે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવતાં જે અન્વયે અત્રેની નવી વસાહત પ્રાથમિક શાળા ખાંભા માં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો

જે સંદર્ભે s.m.c. સદસ્યો અને વાલીઓને જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત શિક્ષણ કાર્ય કેવી રીતે કરવામાં આવશે તેનું નિદર્શન કરવામાં આવ્યું

Translate »
%d bloggers like this: