94 ધારી,બગસરા,ખાંભા વિધાનસભાની પેટા ચૂંટણી પૂર્વે વ્યવસ્થા પરિવર્તન પાર્ટીની મહારેલી યોજાય


94 ધારી,બગસરા,ખાંભા વિધાનસભાની પેટા ચૂંટણી પૂર્વે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી દ્વારા આજ રોજ મહા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બગસરા થી રેલીની શરૂઆત કરી ધારી થઈ અને ખાંભા માં રેલી પૂર્ણ કરવામાં આવી હતી બગસરા ,ધારી,ખાંભામાં આગેવાનો દ્વારા ઠેર ઠેર રેલીનું અને ઉમેદવારનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું ને ખાંભા ખાતે રેલી અને

ઉમેદવારનું સન્માન પ્રજાપતિ સમાજના યુવા આગેવાન અશોકભાઈ ઉનાગર કોળી સમાજના આગેવાન હસમુખભાઈ શિયાળ, ધીરુભાઈ વાળા,અલ્પેશભાઈ ખસિયા,કાજલબેન

બારૈયા,નિલેશભાઈ બારૈયા ,સુરેશભાઈ મકવાણા, ભીખુભાઈ બાટા વાળા,આર.ટી.આઈ એક્ટીવિસ્ટ ગુજરાત પ્રદેશ દ્વારા રેલીનું અને ઉમેદવારનું સન્માન કરવામાં આવ્યું હતું. માત્ર ઓબીસી સમાજ ના હક અને અધિકારો માટે લડતો એક માત્ર પક્ષ એટલે વ્યવસ્થા મેદાને

 

આવ્યો છે.જેને ભાજપ કોંગ્રેસ બન્નેમાં ગઢમાં ગાબડાં પાડવામાં સફળતા મળી હતી ,ગામડે ગામડે ગલીએ ગલીએ વ્યવસ્થા પરિવર્તન પાર્ટી ના આગેવાનો અને કાર્યકરતાઓ નો ધારી બગસરા ખાંભા ખરીદ વેચાણ પાર્ટીઓ સામે જંજાવતી પ્રચાર અને જોરદાર ,લોક સમર્થન મળ્યું હતું. ઉપરથી સાબિત થઈ રહ્યું છે કે ભા

ભાજપ  કોગ્રેસથી લોકો નારાજ હોવાનું સામે આવી રહ્યું છે અને આ પાર્ટી ભાજપ કોંગ્રસના ગણિત ઉલટું પાડે તેવી શંકા સેવાઇ રહી છે ત્યારે આજ તા.31/10/2020 રોજ પાર્ટી દ્વારા અને પાર્ટીના રાષ્ટ્રીય અઘ્યક્ષ ધરમશી ભાઈ ધાપા દ્વારા મહા રેલીનું આયોજન બગસરા ખાતે થી કરવામાં આવ્યું હતું અને ગુ

ગુજરાત ભરમાંથી કલ હમારા અને વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રિય અધ્યક્ષ ધરમશી ભાઈ ધાપા ,વલ્લભભાઈ બારૈયા,બાબુભાઈ ભાલિયા, સંજયભાઈ કાતરિયા,વગેરે કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા .રોડ મિલર ના નિશાન દબાવી અને ભુપતભાઈ ઉનાવાને જંગી બ

બહુમતીથીવિજયી બનાવવા અને ઓબીસી ને અન્યાય કરતી બંને પાર્ટીને જડબાતોડ જવાબ આપવા અપીલ કરી છે

Translate »
%d bloggers like this: