ભાજપ કોંગ્રેસ બંને પક્ષને હંફાવતો ગુજરાતનો ત્રીજો પક્ષ એટલે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી

94 ધારી,બગસરા,ખાંભા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઓબીસી સમાજ ને અન્યાય સહન કરવાનો વારો આવ્યો હોઈ છે

બંને પક્ષે ઓબીસી સમાજની નોંધ લીધી નથી ત્યારે ગુજરાતમાં માત્ર ઓબીસી સમાજ ના હક અને અધિકારો માટે લડતો એક માત્ર પક્ષ એટલે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી એ ભુપતભાઈ ઉનાવા ને ઉમેદવાર તરીકે મેદાને ઉતરી ભાજપ કોંગ્રેસની ઊંઘ હરામ કરી નાખી છે


વ્યવસ્થા પરિવર્તન પાર્ટી કી લહેર ભાજપ કોંગ્રેસ બન્નેમાં ગાબડાં , કાર્ય કર્તા જોડાઈ રહ્યાં છે, ભુપતભાઈ ઉનાવાને જીતાડવા લોકો કોલ આપી રહ્યા છે ,ગામડે ગામડે ગલીએ ગલીએ વ્યવસ્થા પરિવર્તન પાર્ટી ના આગેવાનો અને કાર્યકરતાઓ નો ધારી બગસરા ખાંભા ખરીદ વેચાણ પાર્ટીઓ સામે જંજાવતી પ્રચાર અને જોરદાર સમર્થન મળી રહ્યું છે,જો આવી રીતે લોક સમર્થન મળતું રહેશે

તો ભાજપ અને કોંગ્રેસનુ ગણિત ઉલટું પડે તેમાં શંકાને સ્થાન નથી તા.31/10/2020 ના રોજ પાર્ટી દ્વારા અને પાર્ટીના રાષ્ટ્રીય અઘ્યક્ષ ધરમશી ભાઈ ધાપા દ્વારા મહા રેલીનું આયોજન બગસરા ખાતે થી કરવામાં આવ્યું છે તે

ગુજરાત ભરમાંથી કલ હમારા અને વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના કાર્યકર્તા ને બહોળી સંખ્યામાં જોડાવા અને ભુપતભાઈ ઉનાવાને જંગી બહુમતીથી વિજયી બનાવવા અને ઓબીસી ને અન્યાય કરતી બંને પાર્ટીને જડબાતોડ જવાબ આપવા અપીલ કરી છે

Translate »
%d bloggers like this: