૯૪ – ધારી-બગસરા-ખાંભા વિધાનસભાની પેટા ચુંટણીમાં ખાંભા તાલુકાના ગામડાઓમાં OBC સમાજના હક અને પ્રચારનું આહવાન કરતા વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ધરમશી ભાઈ ધાપા


૯૪ – ધારી-બગસરા-ખાંભા વિધાનસભાની પેટા ચુંટણીમાં ખાંભા તાલુકાના ગામડાઓમાં લોકોને ઘર ઘર સુધી ઓબીસીમાં હક અને અધિકારો વિશે જાગૃતિ લાવવા સદા લોકોના સંપર્કમાં રહેનાર ધરમશીભાઈ ધાપા ની વ્યવસ્થા પરિવર્તન પાર્ટીને લોકોનું જોરદાર સમર્થન મળી રહ્યું છે

Translate »
%d bloggers like this: