૯૪ – ધારી-બગસરા-ખાંભા વિધાનસભાની પેટા ચુંટણીમાં ભાજપના ગઢમાં ગાબડુ ૧૦૦ થી વધુ કાયઁકરો જોડાયા કોંગ્રેસ માં

૯૪ – ધારી-બગસરા-ખાંભા વિધાનસભાની પેટા ચુંટણીમાં ખાંભા તાલુકા પંચાયતના ભાજપના માજી પ્રમુખ ભરતભાઈ ભરતભાઈ દુધાત, રાણીપરા ના સરપંચ હિંમતભાઈ કાપડિયા, ત્રાકુડા ના સરપંચ જયરાજભાઇ કોટીલા કોદિયા ના સરપંચ મનજીભાઈ ભાજપ છોડીને તેમના ૧૦૦ કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા.

Translate »
%d bloggers like this: