અમરેલી જીલ્લા ના ધારી ખાતે માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નો ‘મન કી બાત’ કાર્યક્રમ  યોજાયો હતો.

અમરેલી જીલ્લા ના ધારી ખાતે માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નો ‘મન કી બાત’ કાર્યક્રમ  યોજાયો હતો.આ કાર્યક્રમ નિહાળતા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ, રાજ્યના મંત્રીશ્રીઓ અને જિલ્લા-તાલુકા ભાજપના આગેવાનો.

મન કી બાત કાર્યક્રમ બાદ પાટીલ સાહેબે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.

આ પ્રસંગે માન. મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયા, શ્રી કુમારભાઈ કાનાણી, વિધાનસભા સીટના ઇન્ચાર્જ અને મંત્રી શ્રી હકુભા જાડેજા, ગુ.મ્યુ.ફા. બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ મંત્રી શ્રી દર્શીનીબેન કોઠીયા, સહકારી ક્ષેત્રના આગેવાન શ્રી દિલીપભાઈ સંઘાણી, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, ઉમેદવાર શ્રી જે.વી.કાકડીયા અને અમરેલી જિલ્લાના પ્રમુખ શ્રી હિરેનભાઈ હિરપરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.

Translate »
%d bloggers like this: