અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના વકીલ મંડળ દ્વારા મામલતદારશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું


ખાંભા વકીલ મંડળ દ્વારા .સરકાર શ્રી દ્વારા તલાટી કમ મંત્રી શ્રી ઓ ને સોગંદ નામા અંગે અધિકરો આપતા.ખાંભા વકીલ મંડળ ના પ્રમુખશ્રી રાજુભાઈ હરિયાણી… ઉપપ્રમુખ શ્રી એમ.એ.પઠાણ તથા અરવિંદભાઈ ચાવડા સેક્રેટરી શ્રી.પી.એલ.
ઢોલરીયા..

જોઇન્ટ સેક્રેટરી બીજલબેન શાહ..લાયબ્રેરીયન..જનકભાઈ જોશી..ખજાનચી..ઉપેન્દ્ર ભાઈ બોરીસાગર.કારોબારી મેમ્બર શ્રી..ભાર્ગવ ભાઈ પંડ્યા…દીપકભાઈ. જોશી..રાજુભાઈ રાઠોડ..અમીત ભાઈ ડોબરીયા.. ગુલાબભાઈ સમ્મા..


સહિત ના એડવોકેટ મિત્રો હાજર રહી..
સદર નિર્ણય નો ઉગ્ર વિરોધ નોંધાવી..ખાંભા મામલતદાર સાહેબને આવેદનપત્ર અર્પણ કરેલ ..

Translate »
%d bloggers like this: