ખાંભા તાલુકાના આંબલિયાળા ગામના સરપંચ ભાવેશભાઇ જાદવ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને રૂબરૂ રજૂઆત કરવામાં માટે ગાંધીનગર

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના આંબલિયાળા ગામથી સાળવા ગામને જોડતો કાચા રસ્તાને પાકો બનાવવા માટે નાયબ મુખ્યમંત્રીને રૂબરૂ મુલાકાત કરી માજી સંસદીય સચિવ -ગુજરાત રાજ્ય ભાઈ શ્રી હીરાભાઈ સોલંકી ને સાથે રાખી આંબલિયાળા ગામના યુવા સરપંચશ્રી ભાવેશભાઈ જાદવ દ્વારા આઝાદી પસીનો પડતર પ્રશ્ર્ન રોડની રજૂઆત કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ સાહેબે તાત્કાલિક ધોરણે રોડ મંજુર કરવાની બાંહીધરી આપી…
આ રોડ મંજુર થતાં જ ગ્રામજનોને કાયમી પડતી મુશ્કેલીઓ ઇમર્જન્સી સારવાર કે તાલુકા મથકે જવામાં સરળતા પડશે. જેથી કરી આ રોડ બનવાથી બંને ગામના ગ્રામજનોએ સરપંચશ્રી નો આભાર માન્યો.

Translate »
%d bloggers like this: