ખાંભા તાલુકાના તાતણીયા ગામે ચાલતી ગુજરાતી શોર્ટ ફિલ્મના શુટિંગ દરમિયાન મુલાકાત લેતા પ્રેસ રિપોર્ટર હસમુખ.શિયાળ અને અશોક ઉનાગર


આજનો યુવાન વર્ગ જ્યારે શહેર તરફની ઘેલછામાં મશગૂલ છે તેમજ ગામડાની સંસ્કૃતિથી વિમુખ થતો જાય છે ત્યારે આવા સમયે ગુજરાતી શોર્ટ ફિલ્મમા ગુજરાતના ગામડાંઓની સંસ્કૃતિને. YouTube channel દ્વારા ઘર ઘર સુધી પહોંચાડી ને સુંદર મજાનું કામ કરી રહ્યા છે આ

એકટરો,ગામડાંની ભાષાની મીઠાસ અને પોશાક આબેહૂબ દર્શન થાય કાઠિયાવાડી લોકો ના માન મર્યાદા અને આવકારો આ શોર્ટ ફિલ્મમાં જોવા મળે છે આજના સમયમાં કોઈ પાસે સમય નથી ત્યારે આવી શોર્ટ ફિલ્મ આશિર્વાદ રૂપ સાબિત થઈ રહી છે ,આવી ફિલ્મો ટુંક માં જાજુ કહીં જતી હોય છે,ત્યારે આજ રોજ ખાંભા તાલુકાના તાતણીયા (ગીર) ગામે ચાલતા ગુજરાતી શોર્ટ ફિલ્મના
ડાયરેક્શન & પ્રોડક્શન પી એમ ગુજરાતી સ્ટુડીયો સુરત:
મહેશ કોઠીયા નરેશ જોગાણી
વિપુલ કોઠીયા અનિલ બારોટ
ભાવેશ ભાલિયા
(આર્ટીસ્ટ વિજય મિસ્ત્રી નરેશ જોગાણી જયુ દેશાણી સહદેવ દેશાણી માલણકીયા હર્ષા કાજલ દાવડા મીરાં આહીર રાજુ ભાલિયા ની મુલાકાત લેતા પ્રેસ રિપોર્ટર હસમુખ.શિયાળ અને અશોક ઉનાગર દ્વારા મુલાકાત લઈ પ્રોત્સાહનના પૂરું પાડ્યું અને ગામડાની સંસ્કૃતિ જીવંત રાખવા બદલ અને કામગીરી બિરદાવી હતી.

Translate »
%d bloggers like this: