ખાંભા ભાજપ કાયાૅલય ખાતે પંડિત દિનદયાલ જન્મદિને પુષ્પાંજલી કાયૅક્રમનુ આયોજન કરાયુ

ભારતીય જનસંઘના સ્થાપક સદસ્ય, પ્રખર રાષ્ટ્રવાદી, મહાન ચિંતક, ઉત્કૃષ્ટ સંગઠનકર્તા અને એકાત્મ માનવવાદના પ્રણેતા
પંડીત દિનદયાલ ઉપાધ્યાયજી ની પુણ્યતિથિ નિમિત્તે આજરોજ તારીખ-: 25/09/2020 શુક્રવાર ભાજપ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

• પંડીતજી અત્યારે આપણી વચ્ચે નથી પરંતુ તેમના વિચારો જીવંત છે.
તેઓ માનવતાવાદી વિચાર ધારા થી આખા વિશ્વ ને એક બનાવવા ની ભાવના હતી.
RSS માં જીલ્લા પ્રચારક થી પ્રાંત પ્રચારક સુધી ની જવાબદારી પૂર્ણ નિષ્ઠા થી નિભાવેલ સાથે તેઓ પત્રકાર અને લેખક પણ હતા.


તેમણે પોતાની આગવી સૂઝબૂઝ થી ભારતીય જનતા પાર્ટી અને RSS ને ગૌરવ અપાવેલ.આ તકે..કાળુભાઈ ફિંડોલીયા (પ્રભારી.).અરવિંદભાઈ ચાવડા .મહામંત્રી..અંબરીશ ભાઈ જોશી.સરપંચ શ્રી.

એડવોકેટ રાજુભાઈ હરિયાણી. ઇન્ચાર્જ.જગદીશ ભાઈ ગૌસ્વામી યુવા.પ્રમુખશ્રી.. સંજયભાઈ સવાણી.. મીડિયા.ચંદુભાઈ દેવેરા.સહ ઇન્ચાર્જ નિલેશભાઈ ગોંડલીયા.મહેશભાઈ વ્યાસ,નારણ ભાઈ બારૈયા. નોટરી શ્રીવાઘેલા ભાઈ સહિત ના અગ્રણી મિત્રો હાજર રહયા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરેલ હતી

Translate »
%d bloggers like this: