અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના વેટરનરી ઓફીસર ડૉ.અરુણભાઈ ભરવાડ ની બદલી થતાં વિદાય કાર્યક્રમ યોજાયો.


ખાંભા તાલુકના મિલનસાર સ્વભાવના અને નિષ્ઠાવાન ની સાફ છબી ધરાવનાર ખાંભા પશુ સારવાર કેન્દ્રના વેટરનરી ઓફિસર ડો. અરુણભાઈ ભરવાડ ની પોતાના વતન

અમદાવાદ બદલી થતાં આજ રોજ ખાંભામાં પશુ સારવાર સાથે સંકળાયેલ એલ.આઈ,ગોપાલમિત્રો,તેમજ ઓફિસ સ્ટાફ દ્વારા અરુણ સાહેબ નું નાળિયેર અને સાકરના પડૉ તેમજ શાલ ઓઢાડી વિદાય આપવામાં આવી હતી.

Translate »
%d bloggers like this: