આજરોજ ખાંભા તાલુકાના જુના માલકનેસ ગામે શાળા આરોગ્ય કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્રમ જુના માલકનેસ ગામ ના યુવા અને ઉત્સાહી ઉપ સરપંચ શ્રી હસમુખભાઈ શિયાળ તેમજ શાળાના આચાર્ય કપિલ ભાઈ ઉપાધ્યાય તેમજ આ કાર્યક્રમમાં ડેડાણ PHC નીચે ફરજ બજાવતા MPHW વાહિદભાઈ શેખ તેમજ આશાવર્કર તરીકે બતાવતા શોભનાબેન શિયાળ દ્વારા દિપ પ્રાગટ્ય કરી આ કાયૅક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી

કાર્યક્રમમાં ૧ થી ૮ ના તમામ બાળકોને ની તપાસણી કરવામાં આવી હતી તેમનું વજન થાય ઉચાઈ તેમજ ખૂબ જ સારી રીતે યોગ્ય તપાસ કરવામાં આવી

આ કાર્યક્રમ ડેડાણ PHC નીચે ફરજ બજાવતા MPHW વાહિદભાઈ શેખ તેમજ આશાવર્કર તરીકે બતાવતા શોભનાબેન શિયાળ દ્વારા તમામ બાળકોને તપાસ કરવામાં આવી હતી જુના માલકનેસ ગામ ના યુવા અને ઉત્સાહી ઉપ સરપંચ શ્રી હસમુખભાઈ શિયાળ તેમજ CRC અલ્પેશભાઈ બાંભણીયા શાળાના આચાર્ય કપિલ ભાઈ ઉપાધ્યાય તેમજ શાળા સ્ટાફ હાજર રહ્યો હતો .આ શાળામાં ધોરણ 1 થી 8 માં માત્ર ૩ શિક્ષકો હોવા છતાં તમામ કાર્યક્રમો ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવે છે અને ગીર પંથકમાં એક નાના ગામમાં સારી રીતે ફરજ બજાવતા શિક્ષકો ની નોંધ લે સરકારી દ્વારા તાત્કાલિક ધોરણે શિક્ષકોની ભરતી કરવા લોકોમાં માંગ ઉઠી છે

Translate »
%d bloggers like this: