ખાંભા પંથકમાં પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ૧ થી ૨ ઇંચ ધોધમાર વરસાદ

અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ૧ થી ૨ ઇંચ ધોધમાર વરસાદ.

ખાંભા ગામની મધ્યમાં આવેલ ધાતરવડી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું હતું.

ડેડાણ ગામે અશોકા નદી ગાંડીતુર બનતા પટેલપરા વિસ્તાર નો કોઝવે થયો પાણીમાં ગરકાવ.

હનુમાનપુર ગામે વીજળી પડી હતા.

રાયડી ડેમ ૧૦મી વખત ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તાર ને એલર્ટ કરાયા.

Translate »
%d bloggers like this: