અમરેલી જિલ્લાના ગોરાણા ગામે વીજળી પડતાં એક નું ઘટના સ્થળે મોત

 

ગોરાણા ગામ ની વાડી વિસ્તાર ની ઘટના…….

ખેતી કામ કરતા હતા અને પડી વીજળી

1 નુ ઘટના સ્થળે મોત 2 ખેડૂતો ઘાયલ

મૃતક બાબુભાઇ હમીરભાઈ રામ ઉંમર 30

અન્ય 2 વ્યક્તિ ને સારવાર માટે રાજુલા હોસ્પિટલમાં ખસેડાયા


જ્યારે મૃતક ને રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ માટે લાવ્યા ગામ ના લોકો અને પોલીસ ઘટના સ્થળે

રાજુલા જાફરાબાદ મા વીજળી ના કડાકા ભડાકા સાથે ધીમીધારે વરસાદ.

 

Translate »
%d bloggers like this: