ડેડાણ સોરઠીયા ઘાચી સમાજ ના પૂર્વ પ્રમુખ મહૂૅમ આદમભાઈ ટાંક નૂં અધુરું સપનું પુરૂ કરતાં ઘાચી સમાજના સભ્યો

 

 

ડેડાણ સોરઠીયા ઘાચી સમાજ ના પૂર્વ પ્રમુખ મહૂૅમ આદમભાઈ ટાંક નૂં અધુરું સપનું પુરૂ કરતાં ઘાચી સમાજના સભ્યો

ડેડાણ ગામનાં અગ્રણી અને ઘાચી સમાજના પૂર્વ પ્રમુખ મહૂૅમ આદમભાઈ ટાંક અધુરું સપનું હતું કે ડેડાણ સોરઠીયા ઘાચી સમાજ માટે આલીશાન એક કરોડ રૂપિયા ના ખર્ચે જમાતખાંનુ બનાવવું પણ અકાળે ટુંકી માંદગી બાદ તેમનું તાજેતરમાં જ અવસાન થયેલ છે ત્યારે તેમનું આ સપનું ઘાચી સમાજના પ્રમુખ મજીદભાઈ ટાંક મહમદભાઈ પડાયા હબીબભાઇ બોળાતર રહીમભાઈ અગવાન વલીભાઈ ભોકીયા મજીદભાઈ ચોહાણ સહિતના ડેડાણ સોરઠીયા ઘાચી સમાજના સભ્યો દ્વારા યૂધ્ધના ધોરણે કામગીરી ઉઠાવવામાં આવી રહી છે

Translate »
%d bloggers like this: