અમરેલી જિલ્લાના જુના માલકનેશ ગામે માલકેશ્વર મહાદેવ ને 15555 બીલીપત્ર અર્પણ કરતા શિવભક્તો

 

આજે પવિત્ર શ્રાવણ માસ ના છેલ્લો દિવસ એટલે ભાદરવી અમાસ ખાંભા તાલુકાના ગીર વિસ્તારમાં પ્રાકૃતિક વાતાવરણમાં ખળખળ વહેતી નદીઓ વચ્ચે આવેલ

જુના માલકનેશ ગામે આવેલ માલકેશ્વર મહાદેવ નું અહી અંદાજે 450 વર્ષ જૂનું અહી મંદિર આવેલ છે વર્ષો પહેલા આ ગીર વિસ્તારો માં ચારણ ના માલના નેસ હતા

તેથી આ ગામનું નામ માલકનેશ પડ્યું હતું અહી આજે ભાદરવી અમાસ ના દિવસે શિવભક્તો દ્વારા 15555 બીલીપત્રો શિવજીને અર્પણ કરવામાં આવ્યા હતા

તેમજ શ્રાવણ માસ ના દર સોમવારે 108 દીવા ની દિપમાળા તેમજ સાંજે રુદ્રી ભગવાન નો પ્રસાદ ધરવા મા આવતો તેમજ ભાવિક ભક્તો દ્વારા હર હર મહાદેવ ના નામ થિ મંદિર ગુંજી ઉઠતુ હતુ ..જે

વિનુબાપુ ની યાદી મા જણાવેલ છે

Translate »
%d bloggers like this: