ખાંભા પો.સ્ટે.ના જુના માલકનેસ,પચપચીયા,ધુંધવાણા ગામોએ જાહેરમા ગે.કા. તીનપત્તીનો જુગાર રમતા કુલ ૨૪ ઇસમોને કૂલ રોકડા રૂ.૨૯,૦૮૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ખાંભા પોલીસ

મ્હે.પોલીસ અધિકક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધીક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબનાઓએ જીલ્લામા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ હાલમા સાતમ આઠમનો તહેવાર શાંતીપુર્ણ માહોલમા પૂર્ણ થાય તે માટે અમરેલી જીલ્લામા દારુ/જુગાર ની બદી ને ડામવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેડો કરવા માટે સુચના આપેલ હોય જે અનુસંધાને ખાંભા પો.સ્ટે.ના પો.સ.ઇન્સ શ્રી એ.વી.સરવૈયા સા.તથા સે.પો.સ.ઇન્સ જી.પી.જાડેજા સા.ની રાહબરી નીચે ખાંભા પો.સ્ટે.ના એ.એસ.આઇ જે.એ.ટાંક તથા એ.એસ.આઇ એસ.કે.બરજોડ તથા એ.એસ.આઇ ડી.ડી.ગોંડલીયા તથા પો.કોન્સ મુકેશભાઇ ગાજીપરા,પો.કોન્સ કનુભાઇ બાંભણીયા,પો.કોન્સ સુખદેવભાઇ ગોંડલીયા,પો.કોન્સ જયદીપભાઇ ધાખડા, પો.કોન્સ ધનાભાઇ પરમાર, યુવરાજભાઇ વાળા,નાગજીભાઇ સોલંકી તથા હેડ કોન્સ.મહેશભાઈ વરૂ એ રીતેના ખાંભા પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમીરાહે હકીકત મળતા જુદી-જુદી ટીમો બનાવી નીચે મુજબ ની સફળ રેઇડો કરી ખાંભા પો.સ્ટે.મા ગુન્હાઓ દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
જુના માલકનેશ ગામે જુગાર રમતા પકડાયેલ ઇસમો
(૧) કાળુભાઇ ઉનડભાઇ ખુમાણ ઉ.વ-૫૦ ધંધો મજુરી રહે.જુના માલેકનેસ (૨) વીઠ્ઠલભાઇ વશરામભાઇ મકવાણા ઉ.વ-૨૭ ધંધો મજુરી રહે.જુના માલેકનેસ (૩) રાણીંગભાઇ ઉનડભાઇ ખુમાણ ઉ.વ-૩૭ ધંધો મજુરી રહે.જુના માલેકનેસ (૪) ગોબરભાઇ ઉકાભાઇ શિયાળ ઉ.વ-૬૦ ધંધો મજુરી રહે.જુના માલેકનેસ (૫) અમરૂભાઇ ભીખાભાઇ બોરીચા ઉ.વ-૩૫ ધંધો મજુરી રહે.જુના માલેકનેસ (૬) સલીમભાઇ ગફુલભાઇ ટાંક ઉ.વ-૪૦ ધંધો મજુરી રહે.ડેડાણ (૭) રવજીભાઇ વાઘાભાઇ મકવાણા ઉ.વ-૩૫ ધંધો ડેડાણ (૮) નૂરખાંન ઇસ્માઇલભાઇ પઠાણ ઉ.વ-૨૪ ધંધો મજુરી તા.ખાંભા જી.અમરેલી
પકડાયેલ મુદામાલઃ-
ગંજીપત્તાના પાના નંગ-૫૨ તથા કૂલ રોકડ રૂ.૧૦,૫૦૦/-
પચપચીયા ગામેથી જુગાર રમતા પકડાયેલ ઇસમો
(૧) બાલુભાઇ લાખાભાઇ ભરેલીયા ઉ.વ.૫૦ ધંધો મજુરી રહે.પચપચીયા (૨) ધર્મેશભાઇ ભીમજીભાઇ ઘોઘારી ઉ.વ.૨૭ ધંધો પ્રા.નોકરી રહે.પચપચીયા (૩) સલીમભાઇ જુમાભાઇ સમા ઉ.વ.૨૭ ધંધો પ્રા.નોકરી રહે.પચપચીયા ૪) જગદીશભાઇ વિરજીભાઇ ઘોઘારી ઉ.વ.૪૨ ધંધો ખેતી રહે.પચપચીયા (૫) ભીમજીભાઇ મસરીભાઇ ઘોઘારી ઉ.વ.૫૦ ધંધો ખેતી રહે.પચપચીયા (૬) હરેશભાઇ ભીમજીભાઇ ઘોઘારી ઉ.વ.૨૫ ધંધો પ્રા.નોકરી રહે.પચપચીયા (૭) રમેશભાઇ વિરજીભાઇ ઘોઘારી ઉ.વ.૪૦ ધંધો.હીરાકામ રહે.પચપચીયા (૮)બીપીનભાઇ ગોરધનભાઇ ઘોઘારી ઉ.વ.૨૬ ધંધો.હીરાકામ રહે.પચપચીયા (૯) આષીશભાઇ લક્ષમણભાઇ વ્યાસ ઉ.વ.૩૦ ધંધો.હીરાકામ રહે.પચપચીયા તા.ખાંભા જી.અમરેલી
પકડાયેલ મુદામાલઃ-
ગંજીપત્તાના પાના નંગ-૫૨ તથા કૂલ રોકડ રૂ.૧૩,૨૨૦/-

ધુંધવાણા ગામેથી જુગાર રમતા પકડાયેલ ઇસમો

(૧) મહેશભાઇ રાજાભાઇ રાઠોડ ઉ.વ-૨૬ ધંધો ખેતી .(૨) અલ્પેશભાઇ વશરામભાઇ મકવાણા ઉ.વ.૧૯ ધંધો મજુરી (૩) શામજીભાઇ ઘેલાભાઇ ચૌહાણ ઉ.વ-૨૦ ધંધો ખેતી.(૪) મહેશભાઇ રાઘવભાઇ જાદવ ઉ.વ-૩૦ ધંધો મજુરી.(૫) વિજયભાઇ જીણાભાઇ મકવાણા ઉ.વ.૨૪ ધંધો ખેતી (૬) ભીખુભાઇ બાલુભાઇ મકવાણા ઉ.વ-૨૭ ધંધો ખેતી.(૭) સોમાતભાઇ બાલુભાઇ ડાભી ઉ.વ-૨૧ ધંધો હીરા ઘસવાનો.(૮) સોમાતભાઇ જીવનભાઇમકવાણા ઉ.વ-૩૩ ધંધો મજુરી

પકડાયેલ મુદામાલ
ગંજીપત્તાના પાના નંગ-૫૨ તથા કૂલ રોકડ રૂ.૫૩૬૦/-

Translate »
%d bloggers like this: