વિશ્વ સિંહ દિવસ ની સોશિયલ મીડિયાના માધ્યમથી ઉજવણી કરવામાં આવી

10 august 2020 વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી અંતર્ગત ખાંભા તાલુકામાં તમામ શાળાઓએ તેમજ એનજીઓ અને પર્યાવરણ પ્રેમીઓ એ વિશ્વ સિંહ દિવસ ની સોશિયલ મીડિયાના માધ્યમથી ઉજવણી કરવામાં આવી

જેમાં દરેક શાળાઓમાં તેમજ પર્યાવરણ પ્રેમીઓ એ સોશિયલ મીડિયાના અલગ-અલગ માધ્યમથી લોકોને સિંહના સંરક્ષણ અને સંવર્ધન બાબતે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી “સિંહ બચાવો પર્યાવરણ બચાવો” ના સૂત્રો સાથે આ કોરોના મહામારી ને ધ્યાનમાં રાખી સોશિયલ મીડિયા ઉપર ઉજવણી કરવામાં આવી

આ તકે ખાંભા તાલુકાના વિશ્વ સિંહ દિવસ ઉજવણીના કો-ઓર્ડિનેટર શ્રી સંજયભાઈ બારૈયા અને બી.આર.સી કોર્ડીનેટર અને સ્ટાફ તેમજ આચાર્યશ્રીઓ અને એનજીઓના મિત્રો પર્યાવરણ મિત્રો તેમજ ગામડે ગામડે જાગૃતિ માટે હંમેશા તત્પર હોય એવા મારા યુવાન દોસ્તોનો હું અભિનંદન આપું છું

પર્યાવરણ મિત્રોનો આ સાથે સાથે આભાર પણ માનું છું

Translate »
%d bloggers like this: