રાજુલાના ગાયત્રી મંદિરના હોલમાં મહિલા સામખ્ય અમરેલી શિક્ષણ વિભાગ દ્વારા કિશોરીમેળો અને આથિર્ક વકઁશોપનુ આયોજન કરાયું

આ આયોજન ઈનચાર્જ(ડી.પી.સી)ગૌસ્વામી ઈલાબહેન દ્વારા કરવામાં આવ્યું હતું આ કાયઁક્મનો મુખ્ય હેતુ જાફરાબાદના મહિલાઓ અને રાજુલા તાલુકાની કિશોરીઓને માગઁદશઁન મળી રહે.દરીયાઇ કાઠાના ગામોમાં મહિલાઓ તેમજ કિશોરીઓ સ્વાલંબન બને.તેનુ આરોગ્ય જળવાઈ રહે.શિક્ષણ મેળવી સશકત બને
કાયઁક્મને પ્રોત્સાહન આપવા sbi ના નિયામક પ્રવિણભાઈ.aci ના હાદિઁકભાઈ ડોડીયા.ટી ડી યો ત્રિવેદી સાહેબ પીપાવાવ પોટઁમાથી જયંતભાઈ.રાજુલા હેલ્થ ઓફિસર એન વી કલસરીયા.ડો જે એચ ગૌસ્વામી સાહેબ.અંબુજા(acf)ના નવીન શમાઁ.ટી પી એન સી.હરેશભાઈ કાછડીયા તેમજ કંચનબેન દ્વારા કાયઁક્મને અનુરુપ વકતવ્ય આપીને પ્રોત્સાહીત કરાયા હતા.

                                                            આ કાયઁક્મમા રાજુલા.જાફરાબાદની૨૦૦ બહેનોયે ભાગ લીધો હતો.કાયઁક્મને સફળ બનાવવા કલસ્ટર રિસોર્સ પસઁન.ઉમિઁલાબેન.નયનાબેન તેમજ જુનિયર રિસોસઁ પસઁન પ્રિયદઁશિની બેને ભારે જહેમત ઉઠાવી હતી…

Translate »
%d bloggers like this: