અમરેલી – ખાંભામાં PGVCL વિભાગની ઘોર બેદરકારી આવી સામે.

.
ખાંભાના મહાદેવપરા ચાલુ એલ ટી નો વિજવાયર પડતા ગાયનું મોત, એક બાળકી ગંભીર.
આરતી મૂંધવા (ઉ.વ.8 )ને લાગ્યો વિજ કરન્ટ 8 વર્ષની બાળકીને વીજ કરન્ટ લાગતા બાળકીને ખાંભા બાદ અમરેલી ખસેડાઇ.


અન્ય બાળકોનો ચમત્કારીક બચાવ..
વીજ વાયર પોલ પર વાળાથી બાંધેલ હોવાના કારણે બની ઘટના..
બે ત્રણ દિવસ પહેલા ભાવરડી ગામે વીજ વાયર પડતા ભેંસનું થયું હતું મો

Translate »
%d bloggers like this: