સાંજે 4:00 કલાકે ખાંભા તાલુકાના ખડધાર મુકામે જિલ્લા પંચાયત સીટની બેઠક યોજાઇ હતી.

માન. પ્રભારી મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી, પૂર્વ સંસદીય સચિવશ્રી અને કોળી સેનાના પ્રમુખશ્રી હીરાભાઈ સોલંકી, ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને જિલ્લા ભાજપ ના પ્રમુખશ્રી હિરેન હિરપરજી, પૂર્વ ધારાસભ્યોશ્રીઓ વગેરે પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહયા હતા. તેમજ આ બેઠકમાં તાલુકા પંચાયત સીટની જવાબદારીઓ કાર્યકર્તાઓને આપેલ.

અને બુથ સુધી લોકોને મળીને વિધાનસભાની પેટા ચૂંટણીમાં બી.જે.પી.ને જંગી બહુમતીથી વિજય કરી એક કમળ ગાંધીનગર મોકલવાનું આહવાન કરેલ હતું.

Translate »
%d bloggers like this: