સવારે 7.40 કલાકે સૌરાષ્ટ્રભરમાં 4.8ની તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાય?
સૌરાષ્ટ્રની ધરતી આજે સવારે 7.40 મિનિટે ધ્રુજી ઉઠી હતી. સૌરાષ્ટ્રભરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ત્યારે લોકોમાં ફફડાટ ભર્યા ઘરની બહાર નીકળી ગયા હતા. 4.8ની તિવ્રતાના ભૂકંપના આંચકાથી સૌરાષ્ટ્રભરના લોકોમાં ફફડાટ ફેલાયો છે. જેમાં અમરેલી, રાજકોટ, જૂનાગઢ વગેરે માં સર્વત્ર ભૂકંપના આંચકા અનુભવાયા છે