ખાંભા તાલુકાના ભાવરડી ગામે વીજ કરંટ લાગતા ભેંસ નું મોત


ભાવરડી ગામે આજ રોજ વલકુભાઈ ગોલાણભાઈ ભુકાણ જ્યારે ગૌચરમાં ભેંસો ચરાવતા ત્યારે તેમની ભેંસ ચરી રહેલ હતી ત્યાં પી.જી.વી.સી.એલ નો ઓચિંતા નો વીજ તાર

ભેંસ ઉપર પડતા વીજ કરંટ લાગતા ભેંસ નું ધટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયું હતું ત્યારે તેમની ૪૦૦૦૦ ની કીમત ની ભેંસ નું વળતર પી.જી.વી.સી. એલ આપે તેવી આશા વલકુભાઇ ભુકાણ કરી રહ્યા છે

Translate »
%d bloggers like this: