ખાંભા તાલુકા ભા.જ.પા.ના કાર્યકતાઓની બેઠક મળી હતી.

ખાંભા-ધારી-બગસરા ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા એ રાજીનામુ આપતા આ સીટ ઉપર અગામી દિવસો માં ચૂંટણી થનાર હોય તેની પૂર્વ તૈયારી માટે
પ્રજાપતિ જ્ઞાતિ વાડી એ સોસિયલ ડિસ્ટન્ટ સાથે તાલુકાના કાર્યકરો ની બેઠક મળી હતી


જેમાં શ્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા સા.(ગુ.રા.મંત્રી શ્રી ), ધનસુખભાઈ ભંડેરી (સીટ ઇન્ચાર્જ), ગુજકો માસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણી,

સાંસદશ્રી નારણભાઇ કાછડિયા, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ હિરેનભાઈ હિરપરા વી.વી.વાઘસિયા પૂર્વ ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા,મનસુખભાઈ ભુવા, હીરાભાઈ સોલંકી,બાલુભાઈ તંતી, બાવકુભાઈ ઉંધાડ,આનંદ ભાઈ ભટ્ટ..જિલ્લા મહામંત્રી-કમલેશભાઈ કાનાણી, રવુભાઈ ખુમાણ,કૌશિકભાઇ.વેકરિયા,

શુકલભાઈ બલદાણીયા,મનસુખભાઇ સુખડિયા,ખાંભા તાલુકા ભાજપના પ્રમુખ વિપુલભાઈ શેલડીયા,મહામંત્રી અરવિંદભાઈ ચાવડા તથા દુલાભાઈ તરસરિયા, જાફરાબાદ યુવા ભાજપ પ્રભારી સંજય બારૈયા તેમજ તમામ પદાધિકારીઓ સ્થાનિક આગેવાનો, જ્ઞાતિ આગેવાનો,સરપંચશ્રીઓ, પૂર્વ સરપંચશ્રી તમામ કાર્યકતાઓ હાજર રહેલા હતા


સાથે કોરોના મહામારી માં મૃતક આત્મા ને શ્રદ્ધાંજલિ આપવા માં આવી હતી.

Translate »
%d bloggers like this: