રાજુલા તાલુકાના રામપર-૨ ગામમાં ભારે વરસાદથી ગામમાં ભરાયા પાણી

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપર-૨ ગામમાં ભારે વરસાદથી ગામમાં ભરાયા પાણી,

આસપાસના વિસ્તારોનું પાણી ગામમાં ઘુસ્યું.
પાણીના નિકાલ માટે ગામમાં કોઈ નથી વ્યવસ્થા ત્યારે ગામ લોકોની વધી રહી છે મુશ્કેલી???

હવે પાણીના નિકાલ માટે તંત્ર ક્યારે જાગશે તે જોવાનું રહ્યું.

Translate »
%d bloggers like this: