અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના કાતર અને જીવાપર ગામ વચ્ચે પુલ પર થી ઈંટો ભરેલ ટ્રેક્ટર નીચે ખાબકયુ

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના કાતર અને જીવાપર ગામ વચ્ચે પુલ પર થી ઈંટો ભરેલ ટ્રેક્ટર નીચે ખાબકયુ

ખાંભા તાલુકાના કાતરપરા અને જીવાપર વચ્ચે આવેલ ક્રોઝવે પુલ પર થી સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ઈંટો ભરેલ ટ્રેક્ટર નીચે ખાબકયુ હતું

ડરાયવર નો બસાવ થયો હતો અને મોટી જાનહાનિ થતા ટળી હતી પણ નાળા ની બન્ને બાજુ ઢાળ હોવાથી અવાર નવાર નાળા પર થી વાહન નીચે ખાબકે છે ગયા વરસે એસ ટી બસ પણ નીચે ખાબકી હતી

રિપોર્ટ..ભૂપત સાંખટ

અમરેલી

Translate »
%d bloggers like this: