કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા પૂર્વ ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયાને આવકારતા પાર્ટીના હોદેદારો અને કાર્યકતાઓએ વધાવ્યા.

પૂર્વ ધારાસભ્યશ્રી ભાજપમાં આવતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ ને ફાયદો.


પૂર્વ ધારાસભ્યશ્રીને ચલાલા નગરપાલિકા અને શહેરના પાર્ટીના હોદ્દેદારોએ વધાવ્યા.


ભાજપમાં એક સૈનીકનો વધારો થવાથી
મોટા ફેરફારોના એંધાણ

 

Translate »
%d bloggers like this: