માલકનેશ મા સમ ખાવા પૂરતો એક રોઙ ની સુવિધા ને એમા પણ ભ્રષ્ટાચાર જુના માલકનેશ થી વાંગઘ્રા સુધી ના રોઙ નું અતી નબળુ કામ

માલકનેશ મા સમ ખાવા પૂરતો એક રોઙ ની સુવિધા ને એમા પણ ભ્રષ્ટાચાર જુના માલકનેશ થી વાંગઘ્રા સુધી ના રોઙ નું અતી નબળુ કામ

અમરેલી જીલ્લા ના ખાંભા તાલુકા નું જુના
માલકનેશ મા વાંગધ્રા જવા માટે 4 થી 5
કીલો મિટર સુધી નો રોઙ મંજુર થયેલ
તેમા જુના માલકનેશ ના ઉપ-સરપંચ
તેમજ આર.ટી.આઈ.એક્ટીવિસ્ટ
હસમુખભાઈ શિયાળ દ્વારા રોઙ ના કામ
મા ભ્રષ્ટાચાર લાગતા તેમને એક.દોઢ વર્ષ
પેલા-રાઈટ ટુ ઈન્ફોર્મેશન-2005
અધિનિયમ દ્વારા માહીતી માગેલ..

જેમા તંત્ર દ્વારા તેમજ ભ્રષ્ટાચાર થયેલ
હોય જેથી જવાબ પુરા ના આપવા તેમજ
અધુરા આપેલ જેથી ઉપર ના અધીકારી ને
અપીલ કરતા જવાબ આપવા માટે
તારીખ-14-11-2019 સુધી મા કામ પુરુ
કરવા માટે હુકમ કરેલ પણ હજુ સુધી કોઈ
કામ પુરુ પણ નહી કરવા મા આવેલ
તેમજ તંત્ર દ્વારા કોઈ હજુ સુધી કોઈ
પગલા પણ નહી લેવા મા આવતા ત્યારે.

આર.ટી.આઈ.એક્ટીવિસ્ટ હસમુખભાઈ
શિયાળ દ્વારા હાઈકોર્ટમાં રિટ-પીટીશન
દાખલ કરવા ના મુઙ મા ત્યારે

લાઈવ ક્રાઈમ ન્યુઝ ચેનલ-તેમજ અન્ય
ન્યુઝ ચેનલ દ્વારા આર ટી આઇ એક્ટીવિસ્ટ
હસમુખભાઈ શિયાળ ની મુલાકાત લીધી
ત્યારે જણાવેલ કે આ રોઙ કામ નો તંત્ર
દ્વારા તેમજ કોન્ટ્રાકટર દ્વારા જે ભ્રષ્ટાચાર
જે કરવાંમાં આવ્યો છે તેમા મને ધમકી ઓ
પણ આવેલ પણ હુ એક જાગ્રત યુવાન છુ
ને આર ટી આઇ એક્ટીવિસ્ટ છુ એટલે
ઙર્યા વગર આમા જે કાઈ ભ્રષ્ટાચાર કરવા
મા આવેલ છે તેમજ જેતે અધીકારી આ
કામો મા છઙોવળેલ છે તેને સજા થાય
તેમજ બીજી વાર આવા કાઈ ભ્રષ્ટાચાર ના
કરવા મા આવેલ એટલા માટે હસમુખભાઈ
શિયાળ દ્વારા બધા પુરાવા સાથે હાઈકોર્ટ
મા રીટ-પીટીશન દાખલ કરાવશે…

*રિપોર્ટર-મુકેશ-એસ-વાઘેલા*

Translate »
%d bloggers like this: