અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવનો વિસ્ફોટ એક જ દિવસમાં નવા 10 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા.

અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક 70ને પાર તંત્ર થયું દોડતું.

અમરેલી જિલ્લાના તાલુકાના ગામડાઓમાં કોરોના પોઝિટિવ કેસ એક જ દિવસમાં

10 કેસ જેમાં
1. 75 વર્ષના મહિલા – ઇશ્વરીયા
2. 42 વર્ષ પુરુષ – રંગપુર
3. 40 વર્ષ પુરુષ – ગોરડકા
4. 40 વર્ષ પુરુષ – રાજુલા
5. 45 વર્ષ પુરુષ – લાઠી
6. 50 વર્ષ મહિલા – જેશીંગપરા
7. 55 વર્ષ મહિલા- ગાવડકા
8. 50 વર્ષ મહિલા- માણેકપરા અમરેલી
9. 30 વર્ષ પુરુષ – જરખિયા- લાઠી
10. 25 વર્ષ મહિલા – ધારી નો સમાવેશ થાય છે.
જેમાં અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 70 કેસને પાર થતા તંત્ર દોડતું થયુ ગયું છે.  મૃત્યુ આંક-૫ ,

કુલ કેસ-૭૦,

ડિસ્ચાર્જ-૩૦ અને એક્ટિવ- ૩૫

Translate »
%d bloggers like this: