ખાંભા તાલુકાના મોટા બારમણ ગામના સરપંચ પર અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો

મોટા બારમણના સરપંચ દેવશીભાઈ વાઢેર મહુવાથી પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે કાતર રોડ ખાખબાઈ ના પાટીયા પાસે કર્યો હુમલો

સિલ્વર કલરની ફોર વ્હીલમા હતાં અજાણ્યા શખ્સો

લોખંડની પાઈપ વડે ચાલુ ગાડીએ હુમલો કરી શખ્સો થયા ફરાર

સરપંચ ને માથામાં હુમલો થતાં ગંભીર ઈજા થતાં  પ્રથમ રાજુલા અને વધુ સારવાર અર્થે મહુવા  મોકલી આપેલ છે

અગાઉ પણ સરપંચ શ્રી દેવશીભાઈ વાઢેર હુમલાના પ્રયાસો થયા હોય અને ભવિષ્યમાં પણ દહેશત હોય જેની લેખિતમા રજૂઆત એસ.પી.શ્રી અમરેલી, ડી.વાય.એસ.પી.શ્રી.સાવરકુંડલા, પી.એસ.આઈ.ખાંભાને કરેલ હોય તેવુ.અલ્પેશભાઈ વાઢેર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Translate »
%d bloggers like this: