અમરેલી જિલ્લાના ખાંભા શહેરમાં કન્ટેન્ટમેન્ટ ઝોન ની મુલાકાત લેતા નાયબ કલેક્ટરશ્રી

 


આજરોજ ખાંભા શહેરના હંસાપરા વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવતા અહીં હંસાપરા વિસ્તાર ને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી.

આજરોજ નાયબ કલેક્ટરશ્રી ધારી દ્વારા મુલાકાત લેવામાં આવેલ જેમાં રૂબરૂ મુલાકાત લઇ કન્ટેન્મેન્ટ ઝોનના રહીશોને પડતી મુશ્કેલીઓ અને તેના માટે સ્થળ પર જ ઉકેલ લાવવામાં આવ્યો હતો.


આ મુલાકાતમાં ખાંભાના મામલતદાર શ્રી તથા ટીડીઓ અને આરોગ્ય વિભાગના અધિકારી અને તેમનો સ્ટાફ અને પીએસઆઇ તેમજ સરપંચ શ્રી અને દરેક કચેરીનો સ્ટાફ તેમજ પત્રકાર મીત્રો હાજર રહેલા હતા.

આરોગ્યની ટીમ દ્વારા ખાંભા શહેરમાં 30થી વધુ ટીમ બનાવી


હોમ ટુ હોમ કોરોના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Translate »
%d bloggers like this: