ખાંભા તાલુકાના ઉમરીયા ગામ ની ૨૩ વર્ષની યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું.
આધેડ ખેડૂત દ્વારા ખેત મજૂરી ની દીકરી પર ગુજાર્યો દુષ્કર્મ. અવાર નવાર દુષ્કર્મથી પીડિતા થઈ ગર્ભવતી.
જેથી યુવતીએ ખાંભા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ ત્યારે ખાંભા પોલીસ દ્વારા આધેડ ખેડૂત ને પકડી પાડવાની કવાયત હાથ ધરાઈ.