.. ખાંભા ના પોલીસ સ્ટેશન બહાર જ પોલીસ દ્વારા ટ્રાફિક દ્રાઈવ ગોઠવાઈ..

ખાંભા પોલીસ દ્વારા ટ્રાફિક દ્રાઈવ 20 જેટલી મોટરસાયકલ ડિટેન કરવા માં આવી..

.. ખાંભા ના પોલીસ સ્ટેશન બહાર જ પોલીસ દ્વારા ટ્રાફિક દ્રાઈવ ગોઠવાઈ..
.. ગાડી ના આર ટી ઓ ને લાગતા કાગળો સાથે ન રાખતા 20 જેટલા ચાલકો દડાયા..
.. પોલીસ ની ટ્રાફિક દ્રાઈવ ની વાહન ચાલકો ને થતા ઘણા યુવા ઓએ શેરી ગલીઓ માં પકડી હતી..

.. મોટાભાગ ના યુવાનો દ્વારા પોતાના ના મોટરસાયકલ શેરી ગલીઓ માં પાર્ક કરી પગપાળા ચાલતા નિકળિયા..
.. બસ સ્ટેશન વિસ્તાર માં ટ્રાફિક દ્રાઈવ ને લઈ રોડ બન્યા શુન શાન..
.. આગામી દિવસો માં પણ આવી કામગીરી યથાવત ચાલુ રહેવાની પોલીસ સૂત્રો માંથી મળી રહી છે જાણકારી..
.. ટ્રાફિક દ્રાઈવ માં ખાંભા પીએસઆઇ ડી. એ. તુવેર, શકતીસિંહ ગોહિલ, સુખદેવ ભાઈ વગેરે સ્ટાફ જોડાયો હતો..

Translate »
%d bloggers like this: