બોટાદ જિલ્લાના કેરીયા નં-2 ના ગામની પ્રાથમિક શાળા ખાતે ચબુતરાની ભેટ આપેલ.

બ્રેકીંગ ન્યુઝ કેરીયા નં-2
તા:-23/11/2019

બોટાદ જિલ્લાના કેરીયા નં-2 ના ગામની પ્રાથમિક શાળા ખાતે ચબુતરાની ભેટ આપેલ.

જાહેર જનતાને જાણવાનું કે ગુજરાતનાં જિલ્લા તાલુકા અને ગામોમાં અમો તરશી ગાયોને પાણી પીવાના અવાડા બનાવી આપીયે છીએ અને સ્કૂલો અને ગામના ચોરે પક્ષી ઓને ચણ કરવા ચબુતરો પણ લોખંડ નો તૈયાર કરી આપીયે છીએ.જે વ્યક્તિ અવાડા અને ચબુતરાના જરૂરિયાત વ્યક્તિ શ્રી ભરતભાઈ નો સંપર્ક કરવો
મો.6353814293

Translate »
%d bloggers like this: